વડોદરાની કરજણ બેઠક પર મતદાન પ્રકિયા પૂર્ણ, ઉમેદવારોના ભાવિ થયા EVMમાં સીલ

વડોદરાની કરજણ બેઠક પર મતદાન પ્રકિયા પૂર્ણ, ઉમેદવારોના ભાવિ થયા EVMમાં સીલ

વડોદરાની કરજણ બેઠક પર મતદાન પ્રકિયા પૂર્ણ થઈ ચૂકી છે. 311 જેટલા  બુથ પર થયેલી મતદાન પ્રકિયા હવે સમાપ્ત થઇ ચૂકી છે. મતદાન પૂર્ણ થતા તમામ ઈવીએમ મશીનને સીલ મારવાની મારવામાં આવ્યા. સીલ કરેલા ઈવીએમને કરજણ સેવા સદન ખાતે લઇ જવામાં આવશે. પાોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ તમામ ઇવીએમને લઇ જવાની પ્રકિયા હાથ ધરવામાં આવશે. […]

Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

Nov 03, 2020 | 8:16 PM

વડોદરાની કરજણ બેઠક પર મતદાન પ્રકિયા પૂર્ણ થઈ ચૂકી છે. 311 જેટલા  બુથ પર થયેલી મતદાન પ્રકિયા હવે સમાપ્ત થઇ ચૂકી છે. મતદાન પૂર્ણ થતા તમામ ઈવીએમ મશીનને સીલ મારવાની મારવામાં આવ્યા. સીલ કરેલા ઈવીએમને કરજણ સેવા સદન ખાતે લઇ જવામાં આવશે. પાોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ તમામ ઇવીએમને લઇ જવાની પ્રકિયા હાથ ધરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati