વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ગુજરાતમાં પણ કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાગરવાડામાં 54 વર્ષના ફિરોઝખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં રહેતા 750 લોકોના કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.   Web Stories View […]

વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:57 PM

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ગુજરાતમાં પણ કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાગરવાડામાં 54 વર્ષના ફિરોઝખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં રહેતા 750 લોકોના કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">