વડોદરામાં વેપારી સાથે 8 લાખથી વધુની છેતરપિંડી, પોલીસે 2 લોકોની કરી અટકાયત

વડોદરામાં લોન અપાવવાના નામે વેપારી પાસેથી નાણા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. છાણી જકાતનાકાના લાકડાના વેપારીને 3 કરોડની લોન આપવાની કહી સારાભાઈ રોડ પર આવેલી ફાઈનાન્સ કંપનીએ લોન પ્રોસેસિંગના 9.24 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ વેપારીને લોન આપતા વેપારીએ કંપનીના ડાયરેક્ટર, મેનેજર સહિત 6 લોકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. Web Stories View more […]

વડોદરામાં વેપારી સાથે 8 લાખથી વધુની છેતરપિંડી, પોલીસે 2 લોકોની કરી અટકાયત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:14 PM

વડોદરામાં લોન અપાવવાના નામે વેપારી પાસેથી નાણા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. છાણી જકાતનાકાના લાકડાના વેપારીને 3 કરોડની લોન આપવાની કહી સારાભાઈ રોડ પર આવેલી ફાઈનાન્સ કંપનીએ લોન પ્રોસેસિંગના 9.24 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ વેપારીને લોન આપતા વેપારીએ કંપનીના ડાયરેક્ટર, મેનેજર સહિત 6 લોકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">