VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું […]

VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 5:53 AM

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુનિવર્સિટીમાં લાગેલા સીસીટીવી કેમેરા પર નજર રાખી રહેલા જવાનોની નજર પડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની વિજીલન્સ ટીમે દારૂ પીતા વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ઉમેશ ખામભડ, ભૌમિક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સવાલ એ પણ થાય છે કે શિક્ષણના ધામમાં દારૂ પહોંચ્યો કેવી રીતે? યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પીતા વિદ્યાર્થીઓને શરમ ન આવી? શું અવાર-નવાર યોજાય છે આવી દારૂની મહેફિલ? યુનિવર્સિટી તંત્ર પાસે દારૂની બદી અટકાવવાનો છે કોઈ પ્લાન? દારૂ લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">