વડોદરાના પાદરા ગામમાં એક યુવકને કરંટ લાગતા થયું મોત, જુઓ VIDEO

વડોદરાના પાદરામાં એક યુવકને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ગોવિંદપુરા યુવક મંડળના કુલ 2 યુવકને કરંટ લાગ્યો હતો, ત્યારબાદ બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like […]

વડોદરાના પાદરા ગામમાં એક યુવકને કરંટ લાગતા થયું મોત, જુઓ VIDEO
Kunjan Shukal

|

Aug 30, 2019 | 3:18 AM

વડોદરાના પાદરામાં એક યુવકને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ગોવિંદપુરા યુવક મંડળના કુલ 2 યુવકને કરંટ લાગ્યો હતો, ત્યારબાદ બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યાં એક યુવકનો બચાવ થયો હતો ત્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. મહત્વનું છે કે ગણપતિ ધ્વજની દંડી વીજયવાયરને સ્પર્શ થતા આ દૂર્ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati