Gujarati News » Gujarat » Vadapradhan narendra modi na vatan vadnagar khate tanariri sangit mahotsav no prarambh anuradha pondwal ane varsha ben trivedi ne award
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવનો પ્રારંભ, અનુરાધા પોંડવાલ અને વર્ષા બેન ત્રિવેદીને તાનારીરી એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવનો પ્રારંભ, આ કાર્યક્રમ ઓનલાઈન યોજાશે. આ વખતે ગણતરીના મેહમાનોને બોલાવવામાં આવ્યા છે. જાહેર કાર્યક્રમ નહિ યોજાય. અનુરાધા પોંડવાલ અને વર્ષા બેન ત્રિવેદીને તાનારીરી એવોર્ડ આપવામાં આવશે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Facebook પર તમામ મહત્વના […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવનો પ્રારંભ, આ કાર્યક્રમ ઓનલાઈન યોજાશે. આ વખતે ગણતરીના મેહમાનોને બોલાવવામાં આવ્યા છે. જાહેર કાર્યક્રમ નહિ યોજાય. અનુરાધા પોંડવાલ અને વર્ષા બેન ત્રિવેદીને તાનારીરી એવોર્ડ આપવામાં આવશે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો