અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં, સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક સુધી બેસાડી રાખી ન આપી સારવાર, જુઓ VIDEO
અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક મહિલા પેટમાં દુખાવો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી. પરંતુ બે કલાક સુધી સારવાર આપવાને બદલે મહિલાને બહાર બેસાડી રાખવામાં આવી. આ મહિલા દર્દીની ફાઈલ ફેંકી અને સારવાર આપવાનો ઈનકાર કર્યો. જેથી મહિલાના પરિવાર અને ડૉક્ટર વચ્ચે તકરાર સર્જાઈ હતી. ત્યારે આ ઘટનાને મેયર બિજલ પટેલે પણ […]
અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક મહિલા પેટમાં દુખાવો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી. પરંતુ બે કલાક સુધી સારવાર આપવાને બદલે મહિલાને બહાર બેસાડી રાખવામાં આવી. આ મહિલા દર્દીની ફાઈલ ફેંકી અને સારવાર આપવાનો ઈનકાર કર્યો. જેથી મહિલાના પરિવાર અને ડૉક્ટર વચ્ચે તકરાર સર્જાઈ હતી.
ત્યારે આ ઘટનાને મેયર બિજલ પટેલે પણ વખોડી હતી. અને કહ્યું તે એક મેયર તરીકે નહીં પરંતુ મહિલા તરીકે આ ઘટનાને ચલાવી લેવામાં નહીં આવે. ઘટનામાં ડોક્ટર સામેલ હોય કે કોઈ કર્મચારી કોઈને છોડવામાં નહીં આવે. જે પગલા લેવા પડશે તે લઈશ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો