રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે 15મેની આસપાસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા