ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ
બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ પડયા પર પાટુ સમાન છે. સરકારે સરવે પૂર્ણ કરી દીધો છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન વધી રહ્યું છે. બનાસકાંઠામાં સૂઈ અને દીયોદર ખાતે કરા સાથે વરસાદ પડ્યો હતો. આ પણ વાંચો : VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય […]
બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ પડયા પર પાટુ સમાન છે. સરકારે સરવે પૂર્ણ કરી દીધો છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન વધી રહ્યું છે. બનાસકાંઠામાં સૂઈ અને દીયોદર ખાતે કરા સાથે વરસાદ પડ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો