રાજકોટમાં મોંઘવારી મામલે મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે મહિલા કૉંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો. કૉંગ્રેસની મહિલા નેતાઓએ રસ્તા પર ચૂલો સળગાવીને રોટલા-શાક બનાવી વિરોધ વ્યક્ત કર્યો. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે અને મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટ કોંગ્રેસની મહિલાઓ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ […]

રાજકોટમાં મોંઘવારી મામલે મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત
Follow Us:
| Updated on: Dec 28, 2020 | 4:44 PM

રાજકોટમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે મહિલા કૉંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો. કૉંગ્રેસની મહિલા નેતાઓએ રસ્તા પર ચૂલો સળગાવીને રોટલા-શાક બનાવી વિરોધ વ્યક્ત કર્યો. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. ઘર વપરાશના ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે અને મોંઘવારીનો વિરોધ કરવા માટે રાજકોટ કોંગ્રેસની મહિલાઓ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ હતી. મહિલાઓએ ચૂલા પર રોટલા અને શાક બનાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">