VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. શાહ 20 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ વડોદરાના એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ પીએમ મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા પણ કરશે. Web Stories View more અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન […]
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. શાહ 20 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ વડોદરાના એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ પીએમ મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા પણ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોર્ટથી નીકળશે શાહીનબાગનો રસ્તો? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે