VIDEO: સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ, અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર

VIDEO: સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ, અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર

સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો છે. વરાછા વિસ્તારમાં ભરત વઘાસિયા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોઈ અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ફાયર કરેલી એક કારતૂસ મળી આવી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

TV9 Webdesk11

|

Jul 07, 2020 | 8:20 AM

સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો છે. વરાછા વિસ્તારમાં ભરત વઘાસિયા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોઈ અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ફાયર કરેલી એક કારતૂસ મળી આવી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati