ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીની સપાટી વધી,કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે 9 દિવસથી ઓવરફ્લો,ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપીમાં ભરપૂર પાણીની આવક

ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે વરસેલા વરસાદનાં કારણે થયેલી પાણીના આવકનાં કારણે ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીની સપાટી વધી છે જેને લઈને કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે 9 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને ડેમનું રૂલ લેવલ મેઈન્ટેઈન રાખવા  માટે આ પાણી છોડાતા […]

ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીની સપાટી વધી,કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે 9 દિવસથી ઓવરફ્લો,ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપીમાં ભરપૂર પાણીની આવક
http://tv9gujarati.in/ukadi-dam-maathi…oz-way-over-flow/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:18 PM

ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે વરસેલા વરસાદનાં કારણે થયેલી પાણીના આવકનાં કારણે ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીની સપાટી વધી છે જેને લઈને કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે 9 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને ડેમનું રૂલ લેવલ મેઈન્ટેઈન રાખવા  માટે આ પાણી છોડાતા કોઝ વે ઓવર ફ્લો થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">