સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ

લૉકડાઉનના આ માહોલમાં લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે સુરતમાં જીઈબીએ લોકોને મસમોટા બીલ પકડાવી, મુશ્કેલી વધારી દીધી છે. ઉધના વિસ્તારની સોસાયટીઓમાં જીઈબીએ તોતિંગ બીલ ફટકારી દીધા છે. જ્યાં 800 રૂપિયાથી પણ નીચું બીલ આવતું હતું, તેવા મકાનોને 5 હજારનું વીજબીલ આપી દેવાયું છે. દરેક ઘર દીઠ 5થી 8 હજાર જેટલું બીલ આવતા, ગરીબ […]

સુરતઃ લૉકડાઉન વચ્ચે GEBએ આપ્યા તોતિંગ બીલ, દરેક ઘર દીઠ મોકલ્યા 5થી 8 હજારના બીલ
Follow Us:
| Updated on: May 30, 2020 | 12:52 PM

લૉકડાઉનના આ માહોલમાં લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે સુરતમાં જીઈબીએ લોકોને મસમોટા બીલ પકડાવી, મુશ્કેલી વધારી દીધી છે. ઉધના વિસ્તારની સોસાયટીઓમાં જીઈબીએ તોતિંગ બીલ ફટકારી દીધા છે. જ્યાં 800 રૂપિયાથી પણ નીચું બીલ આવતું હતું, તેવા મકાનોને 5 હજારનું વીજબીલ આપી દેવાયું છે. દરેક ઘર દીઠ 5થી 8 હજાર જેટલું બીલ આવતા, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને આરોપ છે કે, મીટર રિડિંગ વિના જ બીલ ફટકારી દેવાયા છે.

આ પણ વાંચો: ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">