BIG BREAKING: અમદાવાદ એરપોર્ટની મોટી લાપરવાહી, દાણચોરી કરીને રૂપિયા 27 લાખનું સોનું લાવેલા 2 શખ્સોને સુરત પોલીસે ઝડપ્યા, જુઓ VIDEO

BIG BREAKING: અમદાવાદ એરપોર્ટની મોટી લાપરવાહી, દાણચોરી કરીને રૂપિયા 27 લાખનું સોનું લાવેલા 2 શખ્સોને સુરત પોલીસે ઝડપ્યા, જુઓ VIDEO
પ્રતિકાત્મક તસવીર

   સુરતમાં ચોકબજાર પોલીસે બે શખ્સોને લાખો રૂપિયાના સોના સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને શખ્સો દુબઈથી સોનું સંતાડીને લાવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. પરંતુ ત્યાં કરાયેલા ચેકિંગમાં તો તેઓ બચી ગયા. ત્યાં સુધી કે તેઓ અમદાવાદથી સુરત પહોંચી ગયા પણ કોઈને જાણ સુધ્ધા ન થઈ કે તેમણે દાણચોરી કરી છે. […]

Kunjan Shukal

|

Oct 22, 2019 | 9:08 AM


 

સુરતમાં ચોકબજાર પોલીસે બે શખ્સોને લાખો રૂપિયાના સોના સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને શખ્સો દુબઈથી સોનું સંતાડીને લાવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. પરંતુ ત્યાં કરાયેલા ચેકિંગમાં તો તેઓ બચી ગયા. ત્યાં સુધી કે તેઓ અમદાવાદથી સુરત પહોંચી ગયા પણ કોઈને જાણ સુધ્ધા ન થઈ કે તેમણે દાણચોરી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરંતુ સુરત પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન બંને શખ્સો પાસેથી 687 ગ્રામ સોનું મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે સોનાના પાવડર સહિત 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આ ઘટનામાં અમદાવાદ એરપોર્ટ પ્રશાસનની મોટી ચૂક છતી થઈ છે. જો એરપોર્ટ પર યોગ્ય ચેકિંગ થયું હોત તો આ બંને શખ્સો ત્યાં જ ઝડપાઈ ગયા હોત.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati