SURAT : શહેરમાં સ્વાઇન ફ્લુના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા, બંને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
SURAT : સુરત શહેરમાં સ્વાઇન ફ્લુના બે શંકાસ્પદ કેસ સામે આવતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર દોડતું થયું છે. શહેરના અઠવા ઝોન અને લીંબાયત ઝોનમાંથી બે શંકાસ્પદ કેસના સેમ્પલ લેવાયા છે. સ્વાઇન ફ્લુના બંને શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.