અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવાની મદદના બહાને છેતરપિંડી આચરનારા બે શખ્સની ધરપકડ

અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવા જતાં લોકોની મદદ બહાને છેતરપિંડી આચરનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નારોલ પોલીસે અલગ અલગ બેન્કોના 56થી વધુ એટીએમ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ પણ વાંચોઃ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા, વિદ્યાર્થી અધ્યક્ષ આઈશા ગંભીર રીતે ઘાયલ Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 […]

અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવાની મદદના બહાને છેતરપિંડી આચરનારા બે શખ્સની ધરપકડ
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 5:16 PM

અમદાવાદમાં ATMમાંથી રૂપિયા ઉપાડવા જતાં લોકોની મદદ બહાને છેતરપિંડી આચરનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નારોલ પોલીસે અલગ અલગ બેન્કોના 56થી વધુ એટીએમ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફરી હિંસા, વિદ્યાર્થી અધ્યક્ષ આઈશા ગંભીર રીતે ઘાયલ

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બંને આરોપીઓ મદદની બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને ATM પીન નંબર જાણીને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. પ્રાથમિક તપાસમાં બંને શખ્સોએ 40 હજારથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ બંને શખ્સો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">