Tv9 exclusive : અમારો ટાર્ગેટ ડ્રગ્સ પેડલર છે, ડ્રગ્સ કન્ઝ્યુમર નહીં : ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવી

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે સૌ પ્રથમ અમે સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને, આ નિર્ણય અમારી ટીમનો હતો. અમે એક પરિવારની જેમ કામ કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 6:48 PM

AHMEDABAD : TV9 ગુજરાતી(TV9Guajrati)ના વિશેષ સંવાદ કાર્યક્રમ “સતર્ક ગુજરાત”માં રાજ્યના સૌથી યુવાન પ્રધાન એટલે કે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)સાથે સીધી વાત કરવામાં આવી. ગૃહ રાજ્યપ્રધાન(Harsh Sanghvi) હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વિભાગ, રાજ્યમાં ડ્રગ્સ રેકેટ (Drugs racket)ના પર્દાફાશ સહીત અનેક વિષયો પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. આવો જાણીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિવિધ પ્રશ્નોના આપેલા જવાબ અને રાજ્યના ગૃહવિભાગની કામગીરી અંગેની મહત્વની વાતો.

ગુજરાતમાં છેલ્લા ઘણાસમયથી ડ્રગ્સ રેકેટનો(Drugs racket) પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે આ દુષણને ડામવા ગુજરાત સરકાર સતત કાર્યરત હોવાનું ગૃહરાજય પ્રધાન (Drugs racket) હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અને, ડ્રગ્સ કેસને લઇને સરકાર કોઇને પણ બાંધછોડ કરવા ન માગતી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે. ત્યારે ટીવી9 (TV9Guajrati)દ્વારા ડ્રગ્સ કેસના પ્રશ્ન અને જવાબમાં હર્ષ સંઘવીએ શું કહ્યું તેનો ટુંકસાર જાણો.

પ્રશ્ન : રાજયમાં અવારનવાર ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થઇ રહ્યો છે, તો ડ્રગ્સ કેસમાં આપ શ્રી કંઇ MO સાથે કામ કરી રહ્યો છો જેથી ડ્રગ્સ કેસમાં આટલી સફળતા મળી ?

આ પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે સૌ પ્રથમ સરકારે (Gujarat Government)સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજીને ડ્રગ્સ (Drugs) મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને, આ નિર્ણય અમારી ટીમનો હતો. અમે એક પરિવારની જેમ કામ કરી રહ્યાં છે. અમે માત્ર કેસોના આંકડા દેખાડવા માટે નહીં, છેલ્લા બે અઢી મહિનામાં 67 કેસ નોંધવામાં આવ્યા છે. અને, એકપણ ડ્રગ્સ કેસમાં કન્ઝ્યુમરને (Drugs consumer)નથી પકડી રહ્યા, અમે સીધા જ ડ્રગ્સ પેડલરની(Drugs peddler) ધરપકડ કરી રહ્યાં છીએ. અમારી ટીમ એવા લોકો પર નજર રાખી રહી છે કે જે લોકો દેશમાં ડ્રગ્સને ઘુસાડવાનું કામ કરી રહી છે. આ સાથે જ રાજય સરકાર ડ્રગ્સની આદત કરનાર યુવાનોમાં જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરી રહી છે. અને, યુવાનોને આ બદીમાંથી છોડાવવા તમામ વાલીઓ અને માતાપિતાઓમાં પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">