અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદને લીધે વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિકોને થયું નુકસાન, જુઓ VIDEO

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવિ એપાર્ટમેન્ટ માટે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. અહીં વરસાદના કારણે કોર્પોરેશનના ગાર્ડનનું ચાર માળ જેટલું વિશાળ ઝાડ એપાર્ટમેન્ટ ઉપર ધરાશાયી થયું હતું. જેના કારણે 3 ACના આઉટડોરને નુક્સાન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી એક કાર ઝાડ નીચે દટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડને આ મહાકાય ઝાડને દૂર કરવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati