ઝઘડીયાની DCM કેમિકલ કંપનીમાં ગેસ લિકેજ, સાત કર્મચારીઓ દાઝ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડીયાની ડીસીએમ કેમિકલ કંપનીમાં કેમીકલ લીકેજ થતા સાત કર્મચારીઓ દાઝી ગયા છે. ડીસીએમ કેમિકલ કંપનીમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ પ્લાન્ટમાંથી કેમિકલ લીકેજ થવાની ઘટના બની છે. દાઝી ગયેલ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. ડીસીએમ કંપનીમાં સર્જાયેલ દુર્ધટના અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, પોલીસે તપાસ શરૂ કરી છે.