ગુજરાતમાં આજે કોરોનાના શંકાસ્પદ 135 લોકોનો કરાયો ટેસ્ટ, જાણો કેટલાં રિપોર્ટ પોઝિટિવ?
ગુજરાતમાં કોરોના વાઈરસને લઈને સારા સમાચાર આવ્યા છે. 135 સેમ્પલ આજના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. આજે ગુજરતમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને તેના લીધે તંત્રે રાહતનો શ્વાસ લીધો નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]
ગુજરાતમાં કોરોના વાઈરસને લઈને સારા સમાચાર આવ્યા છે. 135 સેમ્પલ આજના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. આજે ગુજરતમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને તેના લીધે તંત્રે રાહતનો શ્વાસ લીધો નથી.
આ પણ વાંચો : લોકોના સ્થળાંતર અંગેની જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો