ત્રીજા દિવસે પણ દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી

ત્રીજા દિવસે પણ દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી

સૌરાષ્ટ્રમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે દ્વારકા નગરી, ત્રણ દિવસ બાદ પણ વરસાદી પાણીમાં ડૂબેલી છે. દરિયાકાંઠો હોવા છતા દ્વારકામાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જે નગરપાલિકાના શાસકોની અણઆવડત છતી કરે છે. છેલ્લા ત્રણ દિવસથી દ્વારકાના અનેક વિસ્તારો અઢી ફુટ પાણીમાં ગરકાવ છે. જેના કારણે ખાનગી બેંક, હોટલ, પોસ્ટઓફિસ સહીતની કચેરીઓ અને બજાર બંધ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.  જુઓ વિડીયો.

Click on your DTH Provider to Add TV9 Gujarati