રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચોરીની ઘટના, જુઓ CCTV ફૂટેજ

  • Tv9 Webdesk18
  • Published On - 16:13 PM, 2 Jan 2021
Theft incident in Industrial Zone in Rajkot, see CCTV footage

રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચોરીની ઘટના આવી સામે છે. વહેલી સવારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4 ચોરે ચોરીને અંજામ આપ્યો હતો. ગોલ્ડન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અલગ અલગ 4થી 5 જગ્યાએ ચોરી કરી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ટોળકીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.