VIDEO: ભરૂચના આ યુવકને બેફામ બાઈક ચલાવવાની મળી સજા….બાઈક સાથે ગટરના પાણીમાં ખાબક્યો યુવક

જો તમને બાઈક સ્પિડમાં ચલાવવાનો શોખ છે તો ક્યારેક ગટરના ગંદા પાણીમાં પણ ડૂબકી મારવા તૈયાર રહેજો. કારણ કે ભરૂચમાં એક યુવાનને બેફામ બાઈક ચાલકને ગટરના પાણીમાં બાઈક સાથે ડૂબકી મારવાનો વારો આવ્યો છે. આ યુવાન બાઈક લઈને બેફામ જઈ રહ્યો હતો. અને અચાનક કતોપોર બજારમાં બાઇક પાર્ક કરતી વેળાએ કાબૂ ગુમાવતા બાઈક ગટરમાં ખાબક્યું […]

VIDEO: ભરૂચના આ યુવકને બેફામ બાઈક ચલાવવાની મળી સજા....બાઈક સાથે ગટરના પાણીમાં ખાબક્યો યુવક
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 11:28 AM

જો તમને બાઈક સ્પિડમાં ચલાવવાનો શોખ છે તો ક્યારેક ગટરના ગંદા પાણીમાં પણ ડૂબકી મારવા તૈયાર રહેજો. કારણ કે ભરૂચમાં એક યુવાનને બેફામ બાઈક ચાલકને ગટરના પાણીમાં બાઈક સાથે ડૂબકી મારવાનો વારો આવ્યો છે. આ યુવાન બાઈક લઈને બેફામ જઈ રહ્યો હતો. અને અચાનક કતોપોર બજારમાં બાઇક પાર્ક કરતી વેળાએ કાબૂ ગુમાવતા બાઈક ગટરમાં ખાબક્યું હતું. બાઈક ગટરમાં એવું તે ખાબક્યું કે, તેને બહાર કાઢવું પણ મુશ્કેલ બની ગયું.

આ પણ વાંચોઃ ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 2 કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરાયા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગટરના પાણી વચ્ચે યુવક બાઈક કાઢવો મહેનત કરતો દેખાય છે. જો કદાચ બાઈક ધીમી સ્પિડમાં હોત તો, આ યુવકે ગટરમાં પડવાનો વારો ન આવ્યો હોત.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">