સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. TV9 Gujarati   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]

સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:55 AM

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના આ બાહુબલીને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, પોલીસે એક યુવાનને ચોરીના કેસમા શંકાના આધારે ઉચકી લાવી હતી. અને તેને એટલી હદે માર માર્યો હતો કે, તે યુવાનને બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. જેના કારણે તેને સારવાર માટે દાખલ કરવાાની ફરજ પડી હતી. સારવાર દરમિયાન હવે આરોપી યુવાનનું મોત થતા વિવાદ વધે તેવી શક્યતા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">