ચોતરફ પાણી માટે લોકો હાહાકાર કરી રહ્યા છે ત્યારે સફાળી જાગેલી સરકારે બનાવી છે આ પોલિસી, આગામી ચોમાસામાં કરશે આ પદ્ધતિનો ઉપયોગ
ઉનાળામાં પાણીના પોકાર વચ્ચે સફાળી જાગેલી સરકારે હવે પોલિસી બનાવી રહી છે. પાણીના સંચય અને બગાડ રોકવા કરશે આ પદ્ધતિનો ઉપયોગ રાજ્ય સરકાર નવી પાણી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પાણીનો વેડફાટ ન થાય. અને વરસાદી પાણી મહત્તમ ભૂગર્ભમાં ઉતરે તેની દરકાર લેવામાં આવશે. પાણીના દરેક ટીપાનો સદઉપયોગ થાય એ આપણા આવનારા દિવસોની […]
ઉનાળામાં પાણીના પોકાર વચ્ચે સફાળી જાગેલી સરકારે હવે પોલિસી બનાવી રહી છે. પાણીના સંચય અને બગાડ રોકવા કરશે આ પદ્ધતિનો ઉપયોગ
રાજ્ય સરકાર નવી પાણી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પાણીનો વેડફાટ ન થાય. અને વરસાદી પાણી મહત્તમ ભૂગર્ભમાં ઉતરે તેની દરકાર લેવામાં આવશે. પાણીના દરેક ટીપાનો સદઉપયોગ થાય એ આપણા આવનારા દિવસોની ચિંતા છે. રાજ્ય સરકારની નવી જળ પોલિસીમાં પાણીનો વેડફાટ થાય તેની સામે કડક કાર્યવાહી કરવાના પણ મુખ્યપ્રધાને સંકેત આપ્યા છે.
સરકારનો ‘પાણી’ પ્લાન રાજ્યમાં પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો મનુષ્ય અને પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા દરેક વ્યક્તિને 140 લિટર પાણી પહોંચાડવા સૂચના જિલ્લા, તાલુકા, ગ્રામ્ય લેવલે પાણીની સતત સમીક્ષા વરસાદ ન આવે ત્યાં સુધી પાણીની સમીક્ષા કરાશે
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]