પાણીના પોકાર વચ્ચે ખેડૂતો માટે ખૂશીના સમાચાર, જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વરસાદને લઈ કરવામાં આવી આગાહી

ગત ચોમાસાથી વરસાદની અછત બાદ જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આગામી વરસાદની સીઝનને લઈ કરાઈ છે આ ખાસ આગાહી રાજ્યમાં અનેક સ્થળે પાણીની તંગી છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સમયે રાજ્યની જનતા માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આગાહી કરી છે કે આગામી વર્ષે ચોમાસું 91થી 101 ટકા સુધી […]

પાણીના પોકાર વચ્ચે ખેડૂતો માટે ખૂશીના સમાચાર, જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વરસાદને લઈ કરવામાં આવી આગાહી
Follow Us:
| Updated on: May 04, 2019 | 10:34 AM

ગત ચોમાસાથી વરસાદની અછત બાદ જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આગામી વરસાદની સીઝનને લઈ કરાઈ છે આ ખાસ આગાહી

રાજ્યમાં અનેક સ્થળે પાણીની તંગી છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સમયે રાજ્યની જનતા માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આગાહી કરી છે કે આગામી વર્ષે ચોમાસું 91થી 101 ટકા સુધી રહેશે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોનું કહેવું છે કે, તાપમાન નીચું હોવા છતાં વાતાવરણમાં ભેજ હોવાના લીધે લોકોને ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરી આગાહી 91 ટકાથી 101 ટકા સુધી ચોમાસું રહે તેવી શક્યતા છેલ્લા બે દિવસથી ગરમીમાં થયો ઘટાડો વાતાવરણમાં ભેજ હોવાથી અનુભવાઇ રહી છે ગરમી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">