બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6165 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6165 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6165 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ કપાસ કપાસના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 5905 રહ્યા.   મગફળી મગફળીના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3520 થી 6165 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ.1250 થી 1715 રહ્યા. ઘઉં ઘઉંના […]

Hasmukh Ramani

| Edited By: Pinak Shukla

Dec 31, 2020 | 4:18 PM

બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6165 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

કપાસ

કપાસના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3500 થી 5905 રહ્યા.

મગફળી

મગફળીના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 3520 થી 6165 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ.1250 થી 1715 રહ્યા.

ઘઉં

ઘઉંના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ.1450 થી 2150 રહ્યા.

બાજરા

બાજરાના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 985 થી 1520 રહ્યા.

જુવાર

જુવારના તા. 30-12-2020 ના રોજ APMCના ભાવ રૂ. 940 થી રૂ. 4715 રહ્યા.

જુઓ વિડીયો ગુજરાતના કયા APMCમાં શુ રહ્યાં ભાવ ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati