આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. […]

આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા
TV9 Webdesk12

|

Feb 15, 2020 | 5:18 PM

ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આનંદનગર પોલીસે તેમની ફરિયાદ ન લેતા આગેવાનો એ આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના Tweet બાદ વિવાદઃ Twitter પર ફરી પોસ્ટ કરીને આપ્યો ખુલાસો

The leaders of the OBC, SC and ST community arrived at Anandnagar police station to complain

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati