Gujarat : શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 4:38 PM

ગુજરાત(Gujarat) શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર(Acedemic Calender) જાહેર કરવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે,કોવિડના કારણે આ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર કરવામાં આવ્યુ છે.આ કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી(Exam) 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે.જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવામાં આવશે.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે કોવિડ-19ને પગલે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં વિલંબ થયો છે. તેમજ શાળાઓ પણ ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ શરૂ રાખવામાં આવી છે.

જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ કસોટી 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. જ્યારે બીજી કસોટી 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા 14થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે તેમજ ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે.

જ્યારે સરકારે જાહેર કરેલા શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ 35 દિવસનું ઉનાળું વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેમજ પ્રથમ શૈક્ષણિક સત્ર 118 દિવસનું તો બીજુ સત્ર 130 દિવસનું હશે.

આ પણ વાંચો : ગજબ ! મફતમાં મળી રહેતી આ વસ્તુઓની ઓનલાઇન કિંમત છે અધધ, લોકો તેને ખરીદે પણ છે

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">