ગુજરાતના ભ્રષ્ટ સરકારી અધિકારી સામે, એન્ટી કરપ્શન બ્યુરોએ કર્યા 4754 કેસ

ગુજરાતમાં (Gujarat) એન્ટી કરપ્શન બ્યુરોએ ( ACB ) ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે લાંચ અંગેના કુલ 4754 કેસ કર્યા છે. ક્લાસ-વન કક્ષાના 23 અધિકારીઓ સામે કેસ કરાયા છે.

ગુજરાતના ભ્રષ્ટ સરકારી અધિકારી સામે, એન્ટી કરપ્શન બ્યુરોએ કર્યા 4754 કેસ
ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી અધિકારી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી કામગીરી
Follow Us:
| Updated on: Mar 08, 2021 | 1:06 PM

ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે વર્ષમાં સરકારી કર્મચારીઓ ઉપર લાંચ અંગેના કુલ 4754 કેસ કરાયા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા એન્ટી કરપ્શન બ્યુરો ( ACB ) અવારનવાર છટકુ ગોઠવીને સરકારી કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કલાસ-વન કક્ષના 23 અધિકારી સામે લાંચ રૂશ્વત અંગે એન્ટિ કરપ્શન બ્યુરો કેસ કર્યા છે. તો કલાસ-ટુ કક્ષાના 99 અધિકારીઓ સામે લાંચ અંગેના કેસ દાખલ કરાયા છે. કલાસ-થ્રીના 357 કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત અંગે કેસ દાખલ કરાયા છે. જ્યારે કલાસ-ફોરના 9 કર્મચારીઓ સામે લાંચ અંગેના કેસ દાખલ કર્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ આ બે વર્ષમાં 264 વચેટીયાઓ ઉપર પણ ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો 454 કેસમાં 752 આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ લાંચ રૂશ્વત કેસના 88 સરકારી કર્મચારી હોય તેવા આરોપીઓને પકડવાના બાકી છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના ઉતરમાં સરકારે એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ સરકારી અધિકારી સામે કરેલી કામગીરીની વિગત આપી હતી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">