Cyclone Tauktae: દીવમાં 150થી 180 કિમીની ઝડપે પવન ફૂંકાયો સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ભયાનક દ્રશ્યોથી લોકો ડઘાઈ ગયા

હાલમાં 'તાઉ તે' વાવાઝોડું દીવ, ઉના અને કોડીનાર જેવા કાંઠાના વિસ્તારોને રીતસરનું ધમરોળી રહ્યું છે. ધોધમાર વરસાદની સાથે ફૂંકાતો પવન કોઈ ઈંગ્લિશ ફિલ્મના ડરામણા દ્રશ્ય જેવો લાગી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 18, 2021 | 1:11 AM

Cyclone Tauktae in Gujarat: હાલમાં ‘તાઉ તે’ વાવાઝોડું દીવ, ઉના અને કોડીનાર જેવા કાંઠાના વિસ્તારોને રીતસરનું ધમરોળી રહ્યું છે. ધોધમાર વરસાદની સાથે ફૂંકાતો પવન કોઈ ઈંગ્લિશ ફિલ્મના ડરામણા દ્રશ્ય જેવો લાગી રહ્યો છે. જેને લઈને લોકોમાં હાલ ભયનો માહોલ પ્રસરી ગયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તાઉ તે વાવાઝોડું આ કાંઠાના પંથકને રીતસર ધમરોળી રહ્યું છે.

 

 

કોડીનારમાં પણ 129 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ‘તાઉ તે’ની મજબૂત અસર આ પંથકમાં જોવા મળી રહી છે. જોરદાર ચક્રવાતને લઈને ઘણી જગ્યાઓ પર પાણી ભરવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જેની અસર રસ્તાઓ પર પડી છે.

 

 

ચક્રવાતને લઈને ક્યાકને ક્યાક વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તાઉ તેની વિકટ પરિસ્થિતીનો અંદાજ ઉપર દર્શાવેલા વીડિયો પરથી જ લગાવી શકાય છે.

 

આ પણ વાંચો : Cyclone Tauktae in Gujarat: અમરેલીના વડિયામાં જોરદાર પવન સાથે વરસાદ, લોકોને સુરગવાળા હાઈસ્કૂલમાં ખસેડાયા

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">