તાપી

“તાજેતરમાં 2007 માં 27 મી સપ્ટેમ્બર, સુરત જીલ્લાના વિભાજનના પરિણામે, બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા: સુરત અને તાપી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક બન્યુ અને સુરત સુરત જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. તાપીનું સ્થાન દક્ષિણ ગુજરાતમાં છે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સાથે તેની સરહદો જોડાયેલ છે. વ્યારા, સોનગઢ, વાલોડ,ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, નિઝર તાપીના સાત તાલુકા તરીકે સૂચિબદ્ધ છે.
વડોદરા રાજ્યના ગાદીપતિ સયાજીરાવ ગાયકવાડે વ્યારા નગર (હાલ તાપી જિલ્લાના મુખ્યમથક) પર શાસન કર્યું. અહી મુખ્યત્વે ચૌધરી, પટેલ, ગામિત, શાહ, દેસાઈ, પંચોલી, પંચાલ, રાણા, બ્રાહ્મણ જાતિના લોકો વસવાટ કરે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી (2004 માં મૃત્યુ પામ્યા) નો જન્મ તાપી જીલ્લામા થયો હતો. તાપી જીલ્લામાં ગાઢ વાંસ સાથે ગાઢ જંગલો છે.
પર્યટનના સ્થળોમાં સોનગઢનો કિલ્લો, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવાડા ડેમ, તાપી નદી, ઉકાઈ ડેમ તથા ગૌમુખનો સમાવેશ થાય છે. સુરેશ જોશી (લેખક) તાપી જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પૈકી એક છે. જિલ્લોનું ક્ષેત્રફળ લગભગ 3434.64 ચો.કિમી જેટલું છે. તાપી જિલ્લાની પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય઼, દક્ષિણે ડાંગ અને નવસારી જિલ્લો, પશ્ચિમે સુરત જિલ્લો અને ઉત્તરે નર્મદા જિલ્લો આવેલો છે.આ જિલ્લામાં નવા સરકારી સંસ્થાનો અને અન્ય પાયાની સુવિધાઓ પરત્વે વિશેષ અને ઝડપી કામગીરી ચાલી રહી છે. ઉદ્યોગોમાં ખાંડ અને ડેરી, પશુદાણ અને કાગળના કારખાનાંં તેમજ મરઘાઉછેર કેન્દ્ર (પોલ્ટ્રી ફાર્મ) મુખ્ય છે.
આ પેજ પર Tapi , Tapi News, Tapi Lastest News, Tapi News in Gujarati, Tapi news in Gujarati, Tapi Busienss Updates સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

વધુ વાંચો

Navsari : જંગલી પ્રાણીઓની કનડગતના કારણે રાત્રે ખેતીકામ કરવામાં અગવડતા, દીપડાનો વધ્યો આતંક

તાજા સમાચાર Fri, Feb 3, 2023 01:31 PM

Tapi : નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે રિવરફ્રન્ટ ઉપર ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ

તાપી Fri, Feb 3, 2023 01:30 PM

Breaking News : રાજ્યની 23 APMCની ચૂંટણીની તારીખ જાહેર, એપ્રિલ મહિનામાં યોજાશે 17 APMCની ચૂંટણી

Gujarat : ભર શિયાળે અષાઢી માહોલ જામતા ખેડૂતોની માઠી, રવિ પાકોને નુકસાન થવાની ભીતિ

અમદાવાદ Mon, Jan 30, 2023 09:02 AM

Cow Killings : જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે, તાપી કોર્ટના જજએ કરી ટિપ્પણી

તાપી Tue, Jan 24, 2023 12:41 PM

તાપીમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં ભણવા મજબુર, જુઓ Video

ગુજરાત વીડિયો Sun, Jan 22, 2023 11:23 PM

લો બોલો ! તાપીમાં આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાની પ્રતિમાના ધામધૂમથી લગ્ન કરાવ્યા, જુઓ VIDEO

તાપી Tue, Jan 17, 2023 01:21 PM

Tapi : રાજ્યમાં ‘નલ સે જલ ‘ યોજના 100 ટકા પૂર્ણના દાવા વચ્ચે અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણીની સુવિધાથી વંચિત

તાપી Thu, Jan 12, 2023 07:58 AM

Tapi : વ્યારામાં ભરશિયાળે પાણીનો પોકાર, પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ

ગુજરાત વીડિયો Wed, Jan 4, 2023 10:26 PM

Tapi : વ્યારામાં ટેમ્પો પલટી જતા 2 બાળકોના મોત, 15થી વધુ શ્રદ્ધાળુ હતા સવાર

ગુજરાત વીડિયો Mon, Jan 2, 2023 01:32 PM

Tapi: 31 ડિસેમ્બર અને ન્યુ યરની ઉજવણીને ધ્યાને રાખી સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા વાહનોનું સઘન ચેકિંગ

ગુજરાત વીડિયો Fri, Dec 30, 2022 11:40 PM

Gujarat weather: પલટાયેલા વાતાવરણ સાથે ક્યાંક ઠંડી તો કયાંક વરસાદી માહોલ, જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ

તાપી Tue, Dec 13, 2022 08:52 AM

Weather Update: ગુજરાતના હવામાનમાં આવશે પલટો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા, રાજ્યના તાપમાનમાં નોંધાશે ઘટાડો

ડાંગ Fri, Dec 9, 2022 03:15 PM

Nizar Election Result 2022 LIVE Updates: નિઝર બેઠક ઉપર ભાજપના જયરામ ગામીતની જીત

Vyara Election Result 2022 LIVE Updates: કોંગ્રેસના ગઢમાં ભાજપના મોહન કોંકણીની જીત

Click on your DTH Provider to Add TV9 Gujarati