Tapi : પ્રયોજના કચેરીમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ટ્રાઇબલ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે આરટીઆઇ માંગવામાં આવી હતી જે માંગ્યાને દોઢ મહિનો વીતવા છતાં ટ્રાઇબલ કચેરી દ્વારા કોઇ જવાબ ન અપાતા સોમવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વ્યારાના ધારાસભ્ય પુનજીભાઉ સાથે પ્રયોજના કચેરી પર પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:09 PM

તાપી(Tapi)જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ(Congress)પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય સુનિલ ગામીત, પુનાજી ગામીત અને પોલીસ વચ્ચે જિલ્લાની પ્રયોજના વહીવટદારની કચેરીમાં પ્રવેશ મુદ્દે ઘર્ષણ સર્જાયુ હતું. ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ટ્રાઇબલ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે આરટીઆઇ માંગવામાં આવી હતી જે માંગ્યાને દોઢ મહિનો વીતવા છતાં ટ્રાઇબલ કચેરી દ્વારા કોઇ જવાબ ન અપાતા સોમવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વ્યારાના ધારાસભ્ય પુનજીભાઉ સાથે પ્રયોજના કચેરી પર પહોંચ્યા હતા. પ્રયોજના વહીવટદાર કચેરીમાં જવાબદાર અધિકારી હાજર નહીં મળતા પ્રદેશ પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Tokyo Olympics 2020: નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ આજે ભારત પહોંચશે, સ્વાગત માટે શાનદાર તૈયારી

આ પણ વાંચો : કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">