VIDEO: રાજકોટ રામપરની નદીમાં એક કાર તણાઈ, 2 મહિલાઓના મોત એક મહિલાની શોધખોળ ચાલુ

રાજકોટના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા એક મોટી દૂર્ઘટના બની છે. રામપરની નદીમાં એક કાર તણાઈ હતી, કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા […]

VIDEO: રાજકોટ રામપરની નદીમાં એક કાર તણાઈ, 2 મહિલાઓના મોત એક મહિલાની શોધખોળ ચાલુ
Follow Us:
| Updated on: Sep 29, 2019 | 6:49 AM

રાજકોટના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા એક મોટી દૂર્ઘટના બની છે. રામપરની નદીમાં એક કાર તણાઈ હતી, કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે એક મહિલાની શોધખોળ હજુ ચાલી રહી છે. આ ઉપરાંત એક વ્યક્તિને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બચાવી લીધો છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં કારમાં સવાર થઈ એક પરિવાર જઈ રહ્યો હતો. જ્યાં કાર નદીમાં તણાઈ ગઈ હતી. જે બાદ આ દૂર્ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">