વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રવાસીઓને બફારાનો અનુભવ થશે, જાણો તમારા શહેરમાં મોસમનો કેવો રહેશે મિજાજ ?

Weather Update : સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદની નહિવત શકયતા છે.વરસાદનું જોર ઘટતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે.

વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રવાસીઓને બફારાનો અનુભવ થશે, જાણો તમારા શહેરમાં મોસમનો કેવો રહેશે મિજાજ ?
Gujarat weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 6:30 AM

હવામાન વિભાગની (IMD)  વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં (Ahmedabad) આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ રહેશે. જો કે સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદની નહિવત શકયતા છે.વરસાદનું જોર ઘટતા તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગનું માનીએ તો બીજી ઓગસ્ટથી વરસાદનું જોર ફરી વધશે.જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 30 જુલાઈએ અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ 66 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ગરમીનું તાપમાન વધશે

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની 30 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ વરસીદની શક્યતા નહિવત છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની સંભાવના નથી.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં 50 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ શહેરમાં 40 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે

જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા નથી.તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની કોઈ સંભાવના નથી.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ શક્યતા નથી.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા નથી.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana)વરસાદ થવાની સંભાવના નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.

વલસાડમાં હળવા વરસાદની આગાહી

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે, તો દિવસ દરમિયાન 78 ટકા ભેજ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.આજે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33નોંધાશે.તેમજ દિવસ દરમિયાન બફારાનો અનુભન થશે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ 67 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા 40 ટકા વરસાદઆગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે.

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">