Surendranagar: સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાનાં ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા

Surendranagar: સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ધામા ગામે માતા અને પ્રેમીએ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮નો આ કેસ કે જ્યારે પાટડીના ધામા ગામે સોનલની હત્યા થઈ હતી.

  • Tv9 Webdesk22
  • Published On - 9:00 AM, 1 Apr 2021
Surendranagar: સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાનાં ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા
Surendranagar

Surendranagar: સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાના ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ધામા ગામે માતા અને પ્રેમીએ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮નો આ કેસ કે જ્યારે પાટડીના ધામા ગામે સોનલની હત્યા થઈ હતી. સોનલની હત્યા માતા કંકુબેન અને પ્રેમી ઉમંગ ઠક્કરએ કરી હોવાનુ ખુલ્યું હતું.આ કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમા ચાલતા સરકારી વકીલ પી.એન.ઝાલાની દલીલથી સેશન્સ કોર્ટના જ્જ રાજપુરોહિત દ્રારા આરોપી માતા કંકુબેન કોળી અને પ્રેમી ઉમંગ ઠક્કરને ફાંસીની સજા ફટકારવામાં આવી.