SURENDRANAGAR : જામવાળીના પૌરાણિક શિવ મંદિરમાં તોડફોડ કરનારા 5 આરોપી ઝડપાયા

થાનગઢ પાસેના જામવાળી ગામના પૌરાણિક શિવ મંદિરમાં તોડફોડ કરનારા 5 આરોપી ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસે બાતમીના આધારે રમેશ પીપળીયા ગોરધન ઝાપડીયા, રાજુ કોલાદરા, દલસુખ મકવાણા અને મેહુલને ઝડપી પાડ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:00 PM

SURENDRANAGAR : જિલ્લાના થાનગઢ પાસેના જામવાળી ગામના પૌરાણિક શિવ મંદિરમાં તોડફોડ કરનારા 5 આરોપી ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસે બાતમીના આધારે રમેશ પીપળીયા ગોરધન ઝાપડીયા, રાજુ કોલાદરા, દલસુખ મકવાણા અને મેહુલને ઝડપી પાડ્યા. આ 1200 વર્ષ પૌરાણિક શિવ મંદિરમાં મોટો ખજાનો દાટેલો હોવાની લોકવાયકા છે. આરોપીઓએ સોના-ચાંદીનો દાટેલો ખજાનો મળવાની આશાએ શિવલિંગ અને નંદીની નીચે તોડફોડ કરી હતી. આ તોડફોડ મામલે ફરાર વધુ 5 શખ્સોને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે. ખજાનાની અંધશ્રદ્ધામાં શિવ મંદિરમાં તોડફોડ કરાનારા શખ્સોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા, સંરક્ષિત સ્થળે પ્રવેશ અને તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">