સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહીશોનું વરસાદી પાણીના નિકાલ મુદ્દે ધારાસભ્યના ઘરે હલ્લાબોલ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 7:14 AM

સુરેન્દ્રનગરના વઢવાણમાં વોર્ડનં 1ના રહીશોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યું. વરસાદ બાદ પણ વોર્ડ નંબર 1ના રહીશોને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી છુટકારો ન મળતા આખરે આ તમામ રહીશોની ધીરજ ખુટી અને ધારાસભ્યના ઘરે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગટરના ગંદા પાણી તથા વરસાદી પાણીથી મુક્તિ અપાવાની માગ કરી. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાલિકાનું તંત્ર કામ નથી કરતું અને ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે ધારાસભ્યએ પણ સરકારી જવાબો આપતા સ્થાનિકો એક સમયે ધારાસભ્યના ઘરે બેસી ગયા હતા. જો કે હાલ તો ધારાસભ્યએ ઘટતું કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">