સુરેન્દ્રનગરના લીંબડી ગ્રામ્ય પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા

સુરેન્દ્રનગરના લીંબડીના ગ્રામ્યપંથકમાં સાંજે વરસાદ પડયો છે. લીંબડીના રામરાજપર, ભલગામડા, ઘાઘરેટીયા, પરાલી અને પરનાળા ગામમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાનને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથે જ 3 સિઝનનો અનુભવ થતા રોગચાળાનો ભય પણ ગ્રામજનોને સતાવી રહ્યો છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, […]

સુરેન્દ્રનગરના લીંબડી ગ્રામ્ય પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 9:22 PM

સુરેન્દ્રનગરના લીંબડીના ગ્રામ્યપંથકમાં સાંજે વરસાદ પડયો છે. લીંબડીના રામરાજપર, ભલગામડા, ઘાઘરેટીયા, પરાલી અને પરનાળા ગામમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાનને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથે જ 3 સિઝનનો અનુભવ થતા રોગચાળાનો ભય પણ ગ્રામજનોને સતાવી રહ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">