Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુરેન્દ્રનગરના નગરા ગામમાં નકલી ડોકટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ ડોક્ટર કોઇ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવતો હતો. સ્થાનિકોની ફરિયાદ બાદ SOGએ બોગસ તબીબની ધરપકડ કરી લીધી છે.
[yop_poll id=”1″]