ખરતાં વાળની સમસ્યા માટે ઉપયોગી થશે આ ત્રણ હેર માસ્ક

તમારા વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. પણ જો તમારા વાળ સુંદર નથી તો તે તમારી ખૂબસૂરતી પર એક ડાઘ જેવું લાગે છે. આજકાલની લાઈફસ્ટાઈલની બહુ ખરાબ અસર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે તમારા વાળ ખરવા લાગે છે. તેનાથી બચવા તમે ગમે તેટલી દવા લો પણ તેનાથી પણ તમારા વાળને બહુ નુકશાન […]

ખરતાં વાળની સમસ્યા માટે ઉપયોગી થશે આ ત્રણ હેર માસ્ક
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 16, 2020 | 11:27 AM

તમારા વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. પણ જો તમારા વાળ સુંદર નથી તો તે તમારી ખૂબસૂરતી પર એક ડાઘ જેવું લાગે છે. આજકાલની લાઈફસ્ટાઈલની બહુ ખરાબ અસર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે તમારા વાળ ખરવા લાગે છે. તેનાથી બચવા તમે ગમે તેટલી દવા લો પણ તેનાથી પણ તમારા વાળને બહુ નુકશાન થાય છે. તમને જણાવીએ કેટલાક ઘરેલુ ઈલાજ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

1). જો તમારા વાળ ખરે છે તો તમે લીમડા અને દહીંનું હેર માસ્ક લગાવી શકો છો. અને ખરતા વાળોથી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે લીમડાના પાનને સારી રીતે પીસીને દહીં સાથે ભેળવવું જોઈએ. અને આ પેસ્ટને અડધો કલાક સુધી વાળમાં લગાવો તેનાથી તમારા સફેદ વાળ પણ કાળા બનશે.

2). તમારા વાળને હેલ્ધી રાખવા માટે હંમેશા ઓઇલ મસાજ કરો. તેનાથી તમારા વાળની ચમક અને મજબૂતી વધશે. અને વાળ ભરાવદાર પણ બનશે. સરસવનું તેલ પણ ગરમ કરીને લગાવી શકો છો. તેનાથી તમારા વાળ થોડાજ દિવસમાં સારા બનશે.

3). ખરતા વાળ અટકાવવા માટે દહીં અને લીંબુ ફાયદાકારક છે. દહીં અને લીંબુનું હેર પેક તમારા વાળને પ્રાકૃતિક ચમક પણ આપે છે. સાથે જ સ્કિનની ડ્રાયનેસ દૂર કરીને નરમાશ પણ આપે છે. તેના માટે તમારે દહીંમાં થોડા ટીપાં લીંબુના રસના નાંખીને માથું ધોઈ લેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">