માસ્ક પહેર્યું હશે છતાં લોકો તમારો ચહેરો જોઈ શકશે, જુઓ આ નવા માસ્કની ખાસિયત

પારુલ મહાડિક | સુરત,  લોકડાઉનના કારણે નાના ધંધા વ્યવસાયમાં મોટી ખોટ આવી છે. ખાસ કરીને લગ્નસરામાં કોરોનાનું ગ્રહણ લાગતા સૌથી માઠી અસર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બિઝનેસને પણ પડી છે. સુરતના ફોટોગ્રાફર્સે યુનિક રસ્તો અપનાવી આત્મનિર્ભર બનવા નવો જ નુસખો અપનાવીને ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેઓ  ફોટો ફેસ માસ્ક બનાવી રહ્યાં છે અને તેને પ્રસિદ્ગી પણ […]

માસ્ક પહેર્યું હશે છતાં લોકો તમારો ચહેરો જોઈ શકશે, જુઓ આ નવા માસ્કની ખાસિયત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:15 PM

પારુલ મહાડિક | સુરત,  લોકડાઉનના કારણે નાના ધંધા વ્યવસાયમાં મોટી ખોટ આવી છે. ખાસ કરીને લગ્નસરામાં કોરોનાનું ગ્રહણ લાગતા સૌથી માઠી અસર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બિઝનેસને પણ પડી છે. સુરતના ફોટોગ્રાફર્સે યુનિક રસ્તો અપનાવી આત્મનિર્ભર બનવા નવો જ નુસખો અપનાવીને ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેઓ  ફોટો ફેસ માસ્ક બનાવી રહ્યાં છે અને તેને પ્રસિદ્ગી પણ મળી રહી છે.  આમ પણ લોકો હવે ચીલાચાલુ માસ્કથી કંટાળી ગયા છે. લોકો માસ્કમાં પણ કંઈ નવીનતા શોધી રહ્યા છે આ જ કારણથી માર્કેટમાં ખાદી માસ્ક, ડિઝાઈનર માસ્ક, મેચિંગ માસ્ક આવી ગયા છે. આ ફોટો માસ્કનો ફાયદો એ છે કે તેને પહેર્યા બાદ કોઈ ઓળખી પણ નહીં શકે કે વ્યક્તિએ માસ્ક પહેર્યું છે કે નહીં!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો :   મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ માટે વ્યક્તિના ફોટાનો અડધો ભાગ લઈને માસ્ક તૈયાર કરવામાં આવે છે તે પછી તેને 3D ઇફેક્ટ આપવામાં આવે છે. માસ્કમાં વપરાતું કપડું પણ વોશેબલ હોય છે અને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. હાઇજીન કહી શકાય એવા આ માસ્કની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">