SURAT : કતારગામ વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારાઓ ફરાર

હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે.

SURAT : કતારગામ વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારાઓ ફરાર
SURAT Youth killed in Katargam area, killers abscond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:58 AM

SURAT : સુરતના કતારગામ વિસ્તારમાં અકે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ ચોક નજીક મેઇન રોડ પર બની છે. બે શખ્સો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયા છે. તો આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">