SURAT : ઉધનામાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથુ ફસાઇ જતા મહિલાનું મોત

SURAT : ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા એક મહિલાનું મોત થયું છે. હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ દુર્ઘટના બની છે.

SURAT : ઉધનામાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથુ ફસાઇ જતા મહિલાનું મોત
સુરત ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Jan 22, 2021 | 3:13 PM

SURAT : ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા એક મહિલાનું મોત થયું છે. હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ દુર્ઘટના બની છે. એંગલ બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં મહિલા કામ કરતી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર કરતી વેળાએ આ ઘટના બની હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">