Surat: ઉનાળાની શરૂઆતમાં જ પાણીની હૈયાહોળી, દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ

Surat: ઉનાળાની શરૂઆતમાં જ સુરતના(Surat) માથે પાણીનું સંકટ દેખાઈ રહ્યું છે. સુરતમાં છેલ્લા 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ, અડાજણ સહિતના વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

Surat: ઉનાળાની શરૂઆતમાં જ પાણીની હૈયાહોળી, દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 08, 2021 | 1:30 PM

Surat: ઉનાળાની શરૂઆતમાં જ સુરતના(Surat) માથે પાણીનું સંકટ દેખાઈ રહ્યું છે. સુરતમાં છેલ્લા 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ, અડાજણ સહિતના વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદને મનપા કમિશનરે ગંભીરતાથી લીધી હતી. જે બાદ ધ્યાનમાં આવ્યું હતું કે સુરતમાં સૌથી નજીકના વરિયાવ વિસ્તારમાં આવેલ ગામના પશુપાલકો દ્વારા છાણ સાથેનું તાપી નદીમાં ગંદુ પાણી છોડી દેવાની વાત ધ્યાનમાં આવી હતી. જેને પગલે તાપી નદીના પાણીની ગુણવત્તા પર અસર જોવા મળી હતી

આ ફરિયાદ બાદ પાલિકા દ્વારા તાપી નદીમાં વચ્ચે પાળો બનાવીને ગંદુ પાણી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાપીમાં છોડવામાં આવતી આપણું પાલીકા ડ્રેનેજમાં ડાયવર્ટ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

પરંતુ તે બાદ પણ તાપી નદીની ગુણવત્તા સુધરી નહોતી. આ ગંદકીને કારણે પાલિકાને ક્લોરીનેશન પાછળ વધુ કામ કરવું પડતું હતું.

પાણીની ગુણવત્તા સુધારવા માટે પાલિકાએ ઉકાઈ ડેમમાં પાણી છોડવા માટે સિંચાઈ વિભાગને પત્ર લખ્યો હતો જે પત્રના આધારે ગઈકાલથી 17 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

પાણી છોડાયા બાદ પાણીનું લેવલ વધ્યું છે અને પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે.જોકે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે હાલ કોઝવે ઓવરફ્લો થયો છે અને સુરતના રાંદેર અને કતારગામને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">