Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી 5 જુલાઈ એ પરીક્ષા અંગે લેશે નિર્ણય

Surat : શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 માં ઓફલાઈન પરીક્ષા લેવાની પરવાનગી આપવામાં આવી છે.

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આગામી 5 જુલાઈ એ પરીક્ષા અંગે લેશે નિર્ણય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 29, 2021 | 2:38 PM

Surat : ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ કોલેજોને જુલાઈ 2021 માં ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા શિક્ષણ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર પ્રમાણે હાલમાં રાજ્યમાં કોવિડ-19 ની પરિસ્થિતિમાં સુધારો થયો છે.

જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતોને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ કોલેજોને સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 દરમિયાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને પોતાની અનુકૂળતા મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરી શકશે.

જોકે દરેક યુનિવર્સિટી અને કોલેજો એ પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને સ્ટાફે આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સાથે પરીક્ષા પહેલા ફરજીયાત રસીકરણ કેમ્પ કરીને વિદ્યાર્થીઓનું રસીકરણ કરવાનું રહેશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University ) કુલપતિ ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું છે કે, આગામી 5 જુલાઇના રોજ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા ઓફ લાઈન લેવી કે ઓનલાઈન તે સંદર્ભે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

આમ, હવે યુનિવર્સિટી તેમજ કોલેજોમાં ઓનલાઈન પરિક્ષાઓને બદલે ઓફલાઇન પરિક્ષાઓને મંજુરી મળતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામમાં ઉભી થતી મુશ્કેલીઓ દૂર થશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ 82 ટકા વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ મોબાઈલ અથવા ટેબ્લેટથી અને 18 ટકા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અથવા લેપટોપથી પરીક્ષા આપી રહ્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">