Surat : આજે વિશ્વ એઇડ્સ દિવસ, સુરતમાં ઘટી રહી છે એઇડ્સના દર્દીઓની સંખ્યા

સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને હાઈ લોડ સેન્ટર કેટેગરીમાં ગુજરાતનું પ્રથમ બેસ્ટ પરફોર્મન્સમાં સ્ટાર એચીવર એવોર્ડ મળ્યો છે. જયારે અન્ય બે એવોર્ડ પણ દક્ષિણ ગુજરાતના બે અલગ અલગ કેન્દ્રોને આપવામાં આવ્યા છે.

Surat : આજે વિશ્વ એઇડ્સ દિવસ, સુરતમાં ઘટી રહી છે એઇડ્સના દર્દીઓની સંખ્યા
World AIDS Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 2:36 PM

એચઆઇવીના(HIV) સંક્રમણને લઈને લોકોમાં જાગૃતતા આવે તેના માટે દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસની(World AIDS Day ) ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં એચઆઇવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલ સહીત ત્રણ એઆરટી સેન્ટર કાર્યરત છે. સુરતમાં છેલ્લા બે વર્ષથી એઇડ્સના કેસોના આંકડામાં ઘટાડો નોંધવા પામ્યો છે. શહેરમાં હાલ એઇડ્સના 11 હજાર જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

એઈડ્સ એ હાલના યુગમાં એક સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી સમસ્યા છે. એચઆઇવી એઇડ્સ રોગ જીવલેણ ગંભીર છે. તબીબી ભાષામાં તેને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. જયારે સામાન્ય ભાષામાં એઇડ્સનો અર્થ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ થાય છે. આ રોગ વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકશાન પહોંચાડે છે. જેથી વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે.

ડબ્લ્યુએચઓ એ વર્ષ 2021ની થીમ અંત અસમાનતા, એઇડ્સનો અંત રાખી છે. એચઆઇવી અને એઇડ્સના દર્દીઓમાં વાયરસ નિયંત્રણમાં આવવા માટે નિયમિત બ્લડ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવે છે. સ્મીમેરહોસ્પિટલમાં 95 ટકાથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્મીમેરના એઆરટી સેન્ટરમાં સામાન્ય અને ગ્મ્ભી દર્દીઓને અલગ અલગ ઓપીડીમાં બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે ડોકટરો ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપે છે. જયારે સામાન્ય દર્દીઓને એકથી બે મહિનામાં ડોન કરીને દવાઓ આપવાની વ્યવસ્થા કરાય છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

છેલ્લા ચાર વર્ષના સ્મીમેર હોસ્પ્ટિલના એઆરટી સેન્ટરના આંકડા પર નજર કરીએ તો વર્ષ                                    કેસ                           વર્ષે વધારો 2018                             4582                              324 2019                             4771                               416 2020                            4975                               385 2021                             5100                              284

સ્મીમેર હોસ્પિટલનું એઆરટી સેન્ટર ત્રણ વર્ષથી રાજ્યમાં પ્રથમ સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને હાઈ લોડ સેન્ટર કેટેગરીમાં ગુજરાતનું પ્રથમ બેસ્ટ પરફોર્મન્સમાં સ્ટાર એચીવર એવોર્ડ મળ્યો છે. જયારે અન્ય બે એવોર્ડ પણ દક્ષિણ ગુજરાતના બે અલગ અલગ કેન્દ્રોને આપવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ગુજરાતના બેસ્ટ પરફોર્મન્સ એઆરટી સેન્ટરનો એવોર્ડ સ્મીમેર હોસ્પિટલના એઆરટી સેન્ટરને આપવામાં આવ્યો છે.

12 વર્ષના બાળકને પણ એઈડ્સની માહિતી આપવી જરૂરી હાલના સમયમાં અમુક લોકો એવું સમજતા હોય છે કે અમુક નિશ્ચિત વ્યક્તિ સાથે શારીરિક સબંધ બાંધવાથી એઇડ્સ થતો હોય છે. પરંતુ સમાજમાં એવી પણ ઘણી સામાન્ય વ્યક્તિઓ ઓળખ છુપાવતી ફરે છે. જેની સાથે શારીરિક સબંધ બાંધવામાં આવે તો મુસીબતમાં મુકાઈ જવાય છે. હાલના યુગમાં 12 વર્ષના બાળકને પણ એઇડ્સને લગતી માહિતી આપવાની બહુ જરુર છે.

આ પણ વાંચો : Surat : રૂ.898 કરોડના ખર્ચે બનશે સુરત કોર્પોરેશનની 28 માળની મુખ્ય કચેરી

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">