VIDEO: સુરતમાં કોરોનાની સારવાર માટે વધુ 600 બેડની સુવિધા ઉભી કરાશે

VIDEO: સુરતમાં કોરોનાની સારવાર માટે વધુ 600 બેડની સુવિધા ઉભી કરાશે

સુરત જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાત લઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. તેઓએ કહ્યું કે સુરતમાં કોરોના વાઈરસની સારવાર માટે 600 બેડની વધારાની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય તેઓએ લોકોને માસ્ક પહેરવા પણ […]

TV9 WebDesk8

| Edited By: Bipin Prajapati

Sep 26, 2020 | 3:47 PM

સુરત જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાત લઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સુરત શહેરની મુલાકાત લીધી હતી. તેઓએ કહ્યું કે સુરતમાં કોરોના વાઈરસની સારવાર માટે 600 બેડની વધારાની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય તેઓએ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : દેશના પાવર પ્રોજેક્ટમાં પણ ચીની કંપનીઓની થશે હકાલપટ્ટી, સરકાર કરી શકે છે નિયમોમાં ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati