Surat : શહેરના ત્રણ ઝોન કોરોના ફ્રી , છતાં તહેવારોને લઈને કેસો ન વધે તેની ચિંતા

આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના માટે સતર્કતા જરૂરી છે. લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ.

Surat : શહેરના ત્રણ ઝોન કોરોના ફ્રી , છતાં તહેવારોને લઈને કેસો ન વધે તેની ચિંતા
Surat: Three zones of the city are free of corona, yet there is concern that cases will not increase due to festivals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:07 AM

Surat સુરતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના(Corona ) કેસોમાં થઇ રહેલ વધઘટ પર સુરત મનપાનું આરોગ્ય વિભાગનું સતત મોનીટરીંગ કરી રહ્યું છે. પરંતુ આરોગ્ય વિભાગનું કહેવું છે કે હાલ ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના માટે સતર્કતા જરૂરી છે. લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ. આ સાથે જ શહેરના વરાછા એ, વરાછા બી અને લીંબાયત ઝોનને કન્ટેન્ટમેન્ટ ફરી ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.

સતત 14 દિવસ સુધી અહીં 3 કે તેના કરતા વધારે કેસો નહીં નોંધવાના અકરને અહીં કન્ટેન્ટમેન્ટ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાનો દાવો છો કે અથવા ઝોનમાં 100 ટકા વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. જોકે કોરોનના પીક સમય પર જે વ્યવસ્થા હતી તે આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. રોજ 110 કરતા વધારે ધન્વંતરિ રથથી 28 હજાર લોકોની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસીંગ, ક્લસ્ટર, સર્વે,ટેસ્ટિંગની પ્રક્રિયા યથાવત રાખવાની સાથે કોરોનાના સંપર્કમાં આવનારા સંક્રમિત લોકો સુધી પહોંચી શકાય. સ્કૂલ શરૂ થયા બાદ સંક્રમણની સ્થિતિને લઈને ચિંતા હતી. પરંતુ ત્યાં પણ પોઝિટિવ કેસો નથી સામે આવી રહ્યા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કયા ઝોનમાં કેટલા દિવસથી એક પણ કેસ નથી ? વરાછા એ ઝોન 15 દિવસ વરાછા બી ઝોન 15 દિવસ સેન્ટ્રલ ઝોન 10 દિવસ લીંબાયત ઝોન 7 દિવસ

શહેરમાં 35.20 લાખ એલિજેબલ લોકોમાંથી 30.84 લાખ લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ ચુક્યા છે. જેટમાંથી 12,10,405 લોકો બીજો ડોઝ લઇ ચુક્યા છે. પહેલા ડોઝ લેનારા 87.62 ટકા અને બીજા ડોઝ લેનારા 34.38 ટકા લોકો વેક્સીનેટેડ થઇ ચુક્યા છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે કોરોનાની સ્થિતિ હવે સામાન્ય થઇ ચુકી છે. હવે ચિંતા કરવાની જરૂર નથી પણ સતર્કતા જરૂરી છે. પાછળ બે અઠવાડિયામાં સુરતમાં 47 કેસો સામે આવ્યા છે. જેમાં 61 ટકા રાંદેર અને અઠવા ઝોનમાં છે. રાંદેરમાં 17 અને અઠવામાં 12 કેસ નોંધાયા છે. જોકે લોકોને આવનારા તહેવારોને લઈને ખાસ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

આમ તહેવારોને લઈને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોરોના ગાઈડલાનનું પાલન થાય છે કે નહીં તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ કોરોનાના કેસો પર પણ નજર રાખીને માઈક્રો કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat: મુખ્યમંત્રી બદલાયા અને પાલિકાને થયું સવા લાખ રૂપિયાનું નુકશાન

આ પણ વાંચો : Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">